દર્દી : 'એ શક્ય નથી સાહેબ!

 ડૉક્ટર (દર્દીને) : 'જો તમે આ બીમારીમાંથી બચવા માંગતા હોય તો તમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતી જગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.'

દર્દી : 'એ શક્ય નથી સાહેબ!

ડોક્ટર : 'કેમ ? એમાં શું વાંધો છે ?' દર્દી : 'વાંધો ? અરે, સાહેબ, મારો ધંધો જ ખિસ્સાંકાતરુઓનો છે !!'😂😅🤣



મગન - બોલ યાર, આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે, પત્ની કે પ્રેમિકા ?

છગન - આમ તો બંને સાથ આપે, પણ જો બંન્નેને એકબીજા વિશે ખબર પડી જાય તો બંનેમાંથી એકપણ નહી.😅😂🤣


કોઈએ છગનને પૂછ્યું : 'અગર આપકી બીવી કો ભૂત ઉઠા કે લે જાય તો આપ ક્યા કરોગે ?'

છગન : મૈંને ક્યા કરના હૈ ભાઈ, ગલતી ભૂત કી હૈ તો વો ખુદ ભુગતેગા ના !'😅😂🤣


દર્દી : 'ડૉક્ટર સાહેબ, મને એવી દવા આપો કે તે ખાધા પછી હું મર્યા પછી તરત જીવતો થઈ જઉં!

ડૉક્ટર : 'ભાઈ એવી દવા હું ન આપી શકું. તું એકતા કપૂર પાસે જા !'😂😅🤣


તોફાની ટીનીયાએ તેના પપ્પાને પૂછ્યું: પપ્પા, લગ્ન કરવા હોય તો કેટલો ખર્ચ થાય? પપ્પા: ખબર નહિ બેટા, મારું ખર્ચવાનું હજુ ચાલુ જ છે...

🤣😅😂


પપ્પા : “બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે?”

પપ્પુ : “આવા સવાલ ના કરશો પપ્પા.” પપ્પા : “કેમ ?”

પપ્પુ : “શું હું તમને ક્યારેય પૂછું છું કે ઓફિસમાં કામ કેવું ચાલી રહ્યું છે.”

🤣😅😂




Post a Comment

Previous Post Next Post